પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-6-2017, સારંગપુર
આજની પૂજામાં છેલ્લે પ્રાર્થના પછી બાળકોએ ધૂન ઉપાડી : સ્વામી અને નારાયણ, અક્ષર અને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ, આત્મા અને પરમાત્મા. તેમાં સ્વામી તે ગુણાતીત સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી, બ્રહ્મ તે ગુણાતીત સ્વામી, પરબ્રહ્મ સહજાનંદ સ્વામીની સાથે તેમણે સ્વામી તે મહંત સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી, બ્રહ્મ તે મહંત સ્વામી, પરબ્રહ્મ સહજાનંદ સ્વામી એવું પણ ઉમેર્યું.
પૂજા પૂર્ણ થયા બાદ સ્વામીશ્રી પાછળના કક્ષમાં દવા અંગીકાર કરવા પધાર્યા ત્યારે વ્યવસ્થાપક સંતોને કહે : ‘આ ધૂન છે ને, બ્રહ્મ અને પરબ્રહ્મ વગેરે એમાં પ્યૉર (શુદ્ધ) રાખવું. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ કોઈના વખતમાં આવું થયું નથી.’
સ્વામીશ્રીનો સીધો મતલબ હતો કે આ ધૂનમાં તેઓનું નામ જોડાયું તે તેઓને સહેજે પસંદ આવ્યું નથી. પછી આત્મસ્વરૂપદાસ સ્વામીને આ વાતની જાહેરાત કરવા પણ જણાવ્યું.
Vachanamrut Gems
Gadhadã III-14:
Why do the intelligent sometimes fall from Satsang and yet the unintelligent remain?
Thereafter Ayodhyãprasãdji asked, "Suppose, on the one hand, there is one who is very intelligent, whose insight into the scriptures is also exceptional. On the other hand, there is one who is not so intelligent and who has a limited understanding of the scriptures. Nevertheless, the one who is very intelligent falls from the Satsang fellowship, whereas the one who is not intelligent remains firm in Satsang. What is the reason for this?"
Shriji Mahãrãj answered, "There are two types of people in this world: godly and demonic. Of these, those who are demonic will fall from Satsang, despite being exceptionally intelligent; whereas those who are godly will never fall from Satsang, even though they may not be intelligent. For example, if one sows a seed of chilli or the seed of a neem tree or the seed of a shingadiyo vachhnãg plant, and one waters them daily with sweet water, the chillies will still turn out to be pungent; the neem tree, bitter; and the shingadiyo vachhnãg plant, poisonous. Why? Because the very seeds themselves are such. On the other hand, if one sows sugarcane, the juice of the sugarcane will still be sweet despite treating it with compost from the leaves of a neem tree and watering it with bitter water. In the same manner, godly people will always adhere to the path of God, and demonic people will always turn away from the path of God."
[Gadhadã III-14]