પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-9-2016, દિલ્હી
સ્વામીશ્રીની અલમસ્તાઈથી અભિભૂત થયેલા એક સંતે આજે ભોજન દરમ્યાન પોતાની ઊર્મિઓ વહાવતાં ગાયું : ‘ઘણું જીવો હો જીવન આધાર, નારાયણસ્વરૂપ તમે... ઘણું જીવો હો જીવન આધાર, મહંત સ્વામી તમે...’
આ સાંભળતાં જ સ્વામીશ્રીના મુખ પર અરુચિ ઊભરાઈ આવી. તેમણે તરત પ્રેમથી ટકોર કરતાં કહ્યું : ‘સ્વામીબાપામાં બધું આવી જાય.’ પછી સ્પષ્ટપણે પોતાની રુચિ પ્રગટ કરતાં ઉમેર્યું : ‘આપણે ભવિષ્યમાંય કીર્તન જેમ છે તેમ જ રાખવું.’
સ્વામીશ્રીના આ ઉદ્ગારોમાં જેમ છે તેમ ગુરુભક્તિ નીતરી રહી.
Vachanamrut Gems
Gadhadã I-61:
Limitation of Atma-Realization
Thereafter Brahmãnand Swãmi asked, "To what extent does ãtmã-realisation actually help at the time of death?"
Shriji Mahãrãj replied, "When faced with the task of crossing a river, one who knows how to swim can cross it, whereas one who is unable to swim will be left standing. However, when faced with the task of crossing an ocean, both require the aid of a ship. Similarly, a river - in the form of the dualities of cold and heat, hunger and thirst, honour and insult, happiness and misery - may be crossed by a person with ãtmã-realisation; death, however, is like an ocean. In that case, both a person with ãtmã-realisation and a person without it require the help of a ship in the form of faith in God. Therefore, only the firm refuge of God is helpful at the time of death, whereas ãtmã-realisation alone is of no use whatsoever at the time of death. For this reason, one should firmly cultivate faith in God."
[Gadhadã I-61]