પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૬૨
મોમ્બાસા, તા. ૧૩-૪-'૭૦
એક હરિભક્તને સ્વામીશ્રીએ પૂછ્યું, 'તમે કોણ છો ?'
'બાપા, હું તો ગુરુય નથી, ને સદ્ગુરુય નથી...!'
'કોઈનો ચેલોય નથી,' વાક્યની આ રીતે એકાએક પૂર્તિ કરતાં, સ્વામીશ્રી બોલ્યા. બધાને હસાવ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-1:
Shriji Maharaj's Animosity Towards Anger
"… Moreover, I have much animosity towards anger; I do not like angry men or angry demigods…"
[Loyã-1]