પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૬૦
મોમ્બાસા, તા. ૧૨-૪-'૭૦
સ્વામીશ્રીને માટે તૈયાર થતી રસોઈ, એમની કાયમની સૂચના પ્રમાણે ઠાકોરજીને ધરાવીને જ એમને અપાતી. છતાં સ્વામીશ્રી ફરી ફરીને એ સૂચવતા રહેતા. કદાચ સેવકો ગાફલાઈ ન રાખે એ હેતુથી, પણ વધારે તો એમને પોતાને જ ફડકો રહેતો હોય એમ લાગતું, કે રખે ઠાકોરજીને અર્પણ કર્યા વગરનું લેવાઈ જશે તો !
આજે સેવકોને ફરીથી સૂચના આપતા કહે : 'મારા ઢેબરાં ઠાકોરજીને ધરાવીને જ મને દેવા...'
'આ ગરમ ગાતરિયું પૂજામાં એકનું એક રોજ ન આપવું. એક જુદું રાખવું...'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-10:
Retaining the Upasana of God
"Furthermore, by the grace of God, those who are devotees of God may become like Brahmã, Shiv, Shukji or Nãrad; they may even become like Prakruti-Purush; or they may become like Brahma or Akshar. However, no one is capable of becoming like Shri Purushottam Nãrãyan. Therefore, just as one shuns a vile person, one should immediately shun the company of those persons and those scriptures that refute the upãsanã of God and break one's master-servant relationship with God."
[Kãriyãni-10]