પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-8-2016, સારંગપુર
આજની સાંજે સ્વામીશ્રીએ ભ્રમણ પૂર્ણ કર્યું ત્યારે એક ઉત્સાહી હરિભક્તે ‘પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની જય’નો ઘોષ કર્યો. બધા હરિભક્તોએ પણ ઊંચે સાદે આ જયનાદ ઝીલ્યો.
પરંતુ તે સાંભળી સ્વામીશ્રી તરત જ ઊભા રહી ગયા અને સંતો દ્વારા કહેવડાવ્યું : ‘પહેલાં પ્રમુખસ્વામી મહારાજની જય બોલાવવાનું કહો, પછી બીજાની બોલાવવી.’
ગુરુ કરતાં હંમેશાં ન્યૂનતા ધારણ કરવી, હંમેશાં તેમના દાસ રહેવું - એ ગુણાતીત ગુરુઓની રીતિ-નીતિ આજે સૌ સ્વામીશ્રીમાં પણ નિહાળી રહ્યા.
Vachanamrut Gems
Gadhadã I-70:
Increase and Decrease of Good and Bad Forces
Kãkãbhãi then asked further, "Mahãrãj, by what means can the force of the Sant increase and the force of the kusangis decrease?"
To this Shriji Mahãrãj replied, "The kusangis residing within and those residing externally are both one. Also, the Sant residing within and the one residing externally are both one. Now, the force of the internal kusangis increases with the nurturing of the external kusangis. In the same way, the force of the Sant within increases with the nurturing of the Sant residing externally. Therefore, by avoiding the company of external kusangis and by keeping the company of only the Sant residing externally, the force of the kusangis decreases and the force of the Sant increases…"
[Gadhadã I-70]