પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-6-2017, સારંગપુર
આજે સ્વામીશ્રી યજ્ઞપુરુષ સ્મૃતિમંદિરનાં પગથિયાં પાસે પધાર્યા ત્યારે ‘બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય’ની નવી બેચના ઉદ્ઘાટન પ્રસંગે નૂતન વિદ્યાર્થીઓનાં પુસ્તકો પુષ્પ પધરાવીને પ્રસાદીભૂત કર્યાં. પછી તરત જ પુસ્તક પર પધરાવેલાં પુષ્પો જાતે જ હટાવવા લાગ્યાં. સૌ વિસ્મિત નજરે સ્વામીશ્રીની આ લીલા જોઈ રહ્યા. પછીથી સૌને ખ્યાલ આવ્યો કે પુષ્પો શ્રીજીમહારાજ અને ગુરુઓનાં મુખારવિંદ પર પડ્યાં હતાં માટે સ્વામીશ્રીએ દૂર ખસેડ્યાં હતાં. કેવી સૂક્ષ્મ ભક્તિ !
Vachanamrut Gems
Gadhadã II-18:
Even the Great Behave as the Servants of God
“… Despite being aksharrup, they behave as the servants of Purushottam Bhagwãn, who transcends Akshar…”
[Gadhadã II-18]