પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
પ્રાતઃ સમયે નિત્યક્રમ મુજબ સ્વામીશ્રી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાનમાં દર્શન કરવા પધાર્યા. અહીં ભાદરાના હરિભક્તોને બેસાડવામાં આવ્યા હતા. સ્વામીશ્રીએ તેઓને કહ્યું : ‘આ મોટામાં મોટું જાત્રાસ્થાન થઈ ગયું છે. માટે બધા રોજ દર્શને આવજો. બધાએ તન-મન-ધનથી ખૂબ સેવા કરી છે. ભગવાન તમને સૌને સુખી કરે, સત્સંગ સારામાં સારો થાય. લોકો તો ગંગા-યમુના યાત્રા કરવા જાય પણ તમારે તો ઘરે બેઠાં જાત્રા છે. એટલે તમારે ખાસ રોજ દર્શને આવવું અને ગામમાંથી વ્યસન કાઢવું.’
Vachanamrut Gems
Gadhadã III-27:
Developing Conviction of God on the Word of the Sant
“What is the conviction of God? Well, consider how it is in worldly life. Since childhood, one has the conviction of one’s parents, caste, sub-caste, ãshram, gender, as well as the conviction that this is an animal, this is a man, this is water, this is fire, this is the earth, this is the wind, this is the sky, and so on. All this is due to the scriptures. Even if one has not heard the scriptures, one has been convinced by principles prevalent in society – which themselves were derived from the scriptures. Similarly, the attributes of the Sant – being free of lust, avarice, egotism, taste, attachment, etc. – are also described in the scriptures. The Sant who possesses these attributes has a direct relationship with God. Therefore, one should develop the conviction of God based on his words. In fact, to have firm faith in the words of the Sant is itself the conviction of God.”
[Gadhadã III-27]