પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-9-2016, અમદાવાદ
આજે સ્વામીશ્રી અભિષેક મંડપમ્માં દર્શને પધાર્યા હતા. અહીં આરતી બાદ, મહારાજની મૂર્તિ જે પીઠિકા પર વિરાજિત છે તેની બાજુમાં તેઓને બેસવા માટે ખુરશી મુકાઈ, પણ સ્વામીશ્રીએ તરત જ તેને નીચેના સોપાન પર લેવડાવી. ત્યારપછી જ તેની પર બિરાજ્યા. ઠાકોરજીની મર્યાદાનું કેટલું સૂક્ષ્મ અનુસંધાન !
Vachanamrut Gems
Gadhadã I-60:
Means to Eradicating Worldly Desires
Thereupon Muktãnand Swãmi asked, "What are the means to eradicate worldly desires?"
Shriji Mahãrãj replied, "Firstly, one requires firm ãtmã-realisation; secondly, one should realise the insignificance of the panchvishays; and thirdly, one should realise the profound greatness of God; i.e., 'God is the master of all abodes - Vaikunth, Golok, Brahmamahol, etc. So, having attained that God, why should I have affection for the pleasures of the vishays, which are futile?' One should think of God's greatness in this manner."
[Gadhadã I-60]