પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૭
દારેસલામ, તા. ૧૦-૪-'૭૦
કથાપ્રસંગમાં ગ.પ્ર. ૬ઠ્ઠું વચનામૃત વંચાવતાં સ્વામીશ્રીએ કહ્યું :
'મહારાજના છેલ્લાં ૧૦ વર્ષનાં વચનામૃતો થયાં છે. મહારાજે વાતું બહુ કરી. પણ મુદ્દાનાં વચનામૃત લીધાં. બીજાં બાંધી રાખ્યાં. કાઢી નાંખ્યા એમ ન કહેવાય.'
શ્રીજીના વાઙમય સ્વરૂપનો પણ કેટલો મહિમા !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-2:
Realisation of One Who is Wise
"… So, one who is wise realises, 'God appears like a human, but, in fact, He is the cause of all and the creator of all; He is all-powerful.' "
[Loyã-2]