પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-5-2017, સારંગપુર
ગુરુઓનાં પ્રાસાદિક કક્ષોમાં દર્શન કરતાં સ્વામીશ્રી સભામંડપની મૂર્તિઓનાં દર્શન કરવા પધાર્યા. અહીં શ્રીજીમહારાજ અને સ્વામીની ચિત્રપ્રતિમાઓ સાથે નીચેના ભાગે પરમહંસોની ચિત્રપ્રતિમાઓ પણ પધરાવવામાં આવી છે. તેમાં ડાબા હાથે જે ત્રણ પરમહંસો છે તે તરફ નિર્દેશ કરતાં સ્વામીશ્રીએ પાસે ઊભેલા સંતને પૂછ્યું : ‘પરમહંસોના વખતમાં ઘડિયાળ હતાં ?’ ત્યારે જ સૌનું વ્યવસ્થિત ધ્યાન તે છબીમાં દોરેલી કાંટા ઘડિયાળ તરફ ગયું. સંતોએ અનુમાન કર્યું અને કહ્યું : ‘કદાચ હશે.’ સ્વામીશ્રીએ ના કહી.
સ્વામીશ્રીનું નિરીક્ષણ અને જ્ઞાન કેટલું સૂક્ષ્મ છે !
Vachanamrut Gems
Gadhadã II-16:
Instant Enlightenment
“In comparison, one who has strong shraddhã becomes enlightened immediately…”
[Gadhadã II-16]