પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-9-2016, અમદાવાદ
આજે મંગળા આરતી કરીને સ્વામીશ્રી ઉતારે પધાર્યા ત્યારે આપમેળે બોલ્યા : ‘રાત્રે સૂતાં સૂતાં એ વિચાર કર્યો કે બધા હરિભક્તો શુદ્ધ થઈ જાય.’
શ્રીજીમહારાજે કહ્યું છે કે ‘જે જે મારા કહેવાયા છે તેમાં તલમાત્ર કસર રાખવી નથી...’ આ પ્રકૃતિનું દર્શન આજની સવારે સૌ સ્વામીશ્રીમાં પણ કરી રહ્યા. જાગતાં તો ઠીક પણ સૂતાં-સૂતાંય ભક્તોના વિચારમાં જ રાચતા સ્વામીશ્રીને પામીને સૌ ધન્યતા અનુભવી રહ્યા.
Vachanamrut Gems
Gadhadã I-63:
Perfect Faith
Paramchaitanyãnand Swãmi then asked, "Mahãrãj, what type of thoughts does a person with perfect faith in God have?"
Shriji Mahãrãj replied, "A person with perfect faith feels within, 'I have attained all there is to attain; and wherever the manifest form of God resides, that itself is the highest abode. All these sãdhus are like Nãrad and the Sanakãdik; all satsangis are like Uddhav, Akrur, Vidur, Sudãmã, and the gopas of Vrundãvan; and all female devotees are like the gopis, Draupadi, Kuntãji, Sitã, Rukmini, Lakshmi and Pãrvati. Now I have nothing more to achieve - I have attained Golok, Vaikunth and Brahmapur.' A person with perfect faith has such thoughts and experiences extreme elation in his heart. One who experiences such feelings within should be known to have perfect faith."
[Gadhadã I-63]