પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૬
મ્વાન્ઝા, તા. ૭-૪-'૭૦
અહીં એક આફ્રિકન મુમુક્ષુને તેની ડાયરીમાં સ્વામીશ્રીએ આશીર્વાદ લખી દીધા : 'આયં બેસી ગ્યું.' (I am blessing you.)
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-1:
Not Deviating from Niyams
"… However, even after the roots of lust have been eradicated, one should not deviate from brahmacharya and other niyams in any way…"
[Loyã-1]