પ્રેરણા પરિમલ
ગુણાતીત બાગનાં પુષ્પોની મહેક
જામનગર યુવકમંડળના સહસંચાલક પુનિતભાઈ રાઠોડને દશ દિવસના કૅમ્પમાં આસામ જવાનું હતું. ત્યાં તેઓએ જોયું કે શાકાહારી અને માંસાહારી બંને રસોઈ એક જ રસોડે થાય છે. તેઓએ નિયમનું પાલન કરવા માટે સતત દશ દિવસ સુધી દૂધ, બિસ્કિટ કે બ્રેડ ખાઈને પસાર કર્યા.
Vachanamrut Gems
Loyã-17:
Realising the Greatness of the Sant by That of God
"In addition to realising the greatness of God, such a person also deeply realises the greatness of the Sant who worships God. He feels, 'This Sant is truly great because he is a true devotee of the manifest form of God.' …"
[Loyã-17]