પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-8-2016, આણંદ
આજે સ્વામીશ્રી આણંદથી અમદાવાદ જઈ રહેલા ત્યારે પાછળ તરફ જોઈને પ્રેમભરી આંખે અને હાથના ઇશારે ઠાકોરજી માગ્યા. સેવકોએ વિનંતી કરી : ‘સ્વામી ! રહેવા દો. આપ બીમાર છો. વજન લાગશે.’
‘થોડી વાર.’ સ્વામીશ્રી ભક્તિભર્યા સ્વરે બોલ્યા અને પોતાના ખોળામાં ઠાકોરજીને પોતાની સન્મુખ રાખી ખૂબ પ્રેમથી નીરખી નીરખીને દર્શન કરતા રહ્યા. પછી ઠાકોરજી પરત આપ્યા અને માળા માગી.
‘શ્યામચરન અહોનિશ અનુરાગી...’ સ્વામીશ્રીની આ પરાભક્તિથી સૌ અભિભૂત થઈ ગયા.
Vachanamrut Gems
Gadhadã I-60:
Greatest Endeavour
Thereupon Shriji Mahãrãj said, "Of all spiritual endeavours, to eradicate worldly desires is the greatest endeavour. The means of doing this is as follows: Bearing in mind one's craving for the vishays, i.e., sights, sounds, smells, tastes and touch, one should introspect, 'Is my desire for God equal to my desires for the world? Is it greater? Or is it less?' One should examine oneself in this manner…"
[Gadhadã I-60]