પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૫
મ્વાન્ઝા, તા. ૬-૪-'૭૦
સાંજે કથાપ્રસંગમાં 'અનુપ સંતને આપું ઉપમા...' એ સદ્. નિષ્કુળાનંદ સ્વામી રચિત કીર્તન ગવાતું હતું. જેમાં પંક્તિ આવી :
'જેવા એ સંત કહીએ શિરોમણિ, એવા હરિ સૌ શિરમોડ,
નિષ્કુળાનંદ નિહાળતા, ન જડે એ બેની જોડ...'
એ સમજાવતાં સ્વામીશ્રી કહેવા લાગ્યા :
'ન જડે બધાની જોડ' એમ નથી લખ્યું પણ 'ન જડે એ બેની જોડ' એમ લખ્યું છે. મહારાજ અને સ્વામી એ બેની જ વાત છે. સંપ્રદાયવાળા આ સમજતા નથી.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-9:
Not Developing a Grudge Towards a Devotee
"Therefore, one who understands the greatness of a devotee of God in this way will never develop a grudge due to a person's flaws. Moreover, one who understands such greatness never takes into account even minor drawbacks that are present in a devotee of the manifest form of one's own Ishtadev…"
[Kãriyãni-9]