પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૩
મ્વાન્ઝા, તા. ૨-૪-'૭૦
સવારે પૂજામાં
પૂજા કરતાં કરતાં સ્વામીશ્રી, સામે પધરાવેલા હરિકૃષ્ણ મહારાજનાં દર્શન કરતા હતા. પણ મૂર્તિ બરાબર દેખાતી નહોતી.
'હવે આંખે ઝાંખપ આવી છે. બરાબર દેખાતું નથી, માટે હવે બહુ લખવાનું બંધ કરવું પડશે.' સ્વામીશ્રીએ કહ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-1:
Method of Totally Uprooting Lust
"… However, the method for totally uprooting even the most vicious form of lust is to fully understand the greatness of God."
[Loyã-1]