પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૫૨
મ્વાન્ઝા, તા. ૧-૪-'૭૦
બપોરે ૧-૦૦
બપોરની કથામાં વચનામૃત ગ.પ્ર. ૨૨ વંચાવીને વાત કરી :
'ગાવાવાળા દુનિયામાં ઘણાં છે. કંપાલામાં બે ગવૈયા આવ્યા હતા. હરિને ઓળખ્યા વિના મંડાણા તે ગાયું તે ન ગાયા જેવું છે.
સ્મૃતિએ સહિત ભજન કરવું શાસ્ત્રીજી મહારાજ જોયા છે કે નહિ ? તેમાં અક્ષર અને પુરુષોત્તમ આવી ગયા. એવા સંત હોય તેમાં ભગવાન અખંડ રહ્યા હોય. આ તો બધા સમજે છે. અત્યારે અંધારખંડ (આફ્રિકા) નથી, ઊજળો ખંડ થઈ ગયો.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-1:
Method of Overcoming Lust, Anger, etc.
Then Nityãnand Swãmi asked, "What is the method for overcoming the enemies of lust, anger, etc.?"
Shriji Mahãrãj replied, "Lust and those other enemies are overcome only if one remains alert to mercilessly punish them…"
[Loyã-1]