પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-5-2017, અમદાવાદ
આજે સ્વામીશ્રીને પોઢાડવા આનંદસ્વરૂપદાસ સ્વામી આવ્યા હતા. તેમને જોઈને સ્મિત કરતાં કહે : ‘અધિવેશન... સુખનંદન બન્યા હતા.’
આનો પૂર્વ ઇતિહાસ એવો હતો કે આનંદસ્વરૂપદાસ સ્વામી 1969માં અટલાદરામાં યોજાયેલા બાળ-અધિવેશનમાં ‘ઘનશ્યામની શોધ’ નામે સંવાદમાં ઘનશ્યામના બાળમિત્ર સુખનંદન બન્યા હતા.
સ્વામીશ્રીને 48 વર્ષ પહેલાંનુંય હજુ ઇદમ્ યાદ છે !
Vachanamrut Gems
Gadhadã II-19:
Upasna Only to God
“Moreover, one should offer upãsanã only to God and not to any demigod; if one does, then that is a grave sin…”
[Gadhadã II-19]