પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-5-2017, અમદાવાદ
સંતોએ પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિ પાસે મુકાયેલું આજનું વાક્ય સ્વામીશ્રીને બતાવ્યું. પ્રમુખસ્વામી મહારાજે લખ્યું હતું : ‘દુઃખનું કારણ દેહાભિમાન અને અહં-મમત્વ છે,’ તેને રાજીપે મમળાવતાં મંદિરે પધાર્યા.
ત્યારબાદ સ્વામીશ્રી મંદિરે દર્શન કરીને પ્રદક્ષિણા પથમાં પધાર્યા ત્યારે એક સંતે પૂછ્યું : ‘સ્વામીબાપા અને આપે દર્શાવ્યું તેમ દુઃખનાં કારણ દેહાભિમાન અને અહં-મમત્વ છે, પણ આ બે ટળે કેમ ?’
એકાદ ક્ષણ વિચારીને સ્વામીશ્રી ઉપાય બતાવતાં કહે : ‘ભગવાનનો મહિમા. એ વિના આ (દેહાભિમાન અને અહં-મમત્વ) જાય એમ જ નથી.’
Vachanamrut Gems
Gadhadã II-16:
For Those Who have Little Vairagya
“… Furthermore, for those who have little vairãgya, remaining within niyams is the only way of being saved, just as an ailing person can be cured only if he controls his diet and completes his course of medication."
[Gadhadã II-16]