પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-8-2016, અટલાદરા
આજે મુલાકાત દરમ્યાન વડોદરાથી પ્રસારિત થતા ‘ગુજરાત સમાચાર’ના મુખ્ય પત્રકાર આવેલા. તેઓએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો : ‘વડોદરા માટે આપનો શું સંદેશ છે ?’
‘ભગવાન ભજી લેવા.’ સ્વામીશ્રીએ કહ્યું.
Vachanamrut Gems
Gadhadã I-66:
Understanding Scriptures
"Besides, the words of the scriptures cannot be understood in their true context by anyone except an ekãntik bhakta…"
[Gadhadã I-66]