પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-4-2017, અમદાવાદ
વૉકિંગ પૂરું થયું પછી સ્વામીશ્રીને સંતોએ પુરુષોત્તમપ્રિયદાસ સ્વામીના ગુણો કહ્યા.
સ્વામીશ્રી કહે : ‘તેમનું પૂર્વાશ્રમનું નામ ધનંજય હતું.’
સંતોએ પૂછ્યું : ‘આપને કેવી રીતે તે યાદ રહ્યું ?’
સ્વામીશ્રી કહે : ‘આ ધનંજય યુવક તરીકે 1977માં મળેલો. તેના તે વખતના ચાર-પાંચ પત્રો હજુ હમણાં સુધી સાચવ્યા હતા.’
આ છે સ્વામીશ્રીના પ્રેમમાંથી જન્મેલી સ્મૃતિ-શક્તિની કમાલ !
Vachanamrut Gems
Gadhadã II-17:
Only a Devotee can Realise the Greatness of a Devotee
“… Moreover, the greatness of a staunch devotee of God can only be realised by one who is a devotee of God. Regardless of whether one is learned in the scriptures or is naïve, only one with a firm understanding of God realises the greatness of a devotee of God, and only he recognises a devotee possessing a staunch understanding…”
[Gadhadã II-17]