પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-12-2010, મુંબઈ
એક સંતનો ફોન આવ્યો. તેઓ કહે : ‘આપને અભિનંદન કહેવામાં મોડો પડ્યો છું, પણ અભિનંદન આપવા છે.’
સ્વામીશ્રી સહજ અલમસ્તાઈથી કહે : ‘અમે તો અભિનંદનથી પર છીએ. જન્મ નથી ને મરણ નથી, સુખરૂપ છીએ.’
એ સંત કહે : ‘આપને એવું નથી, પણ અમારે તો કહેવું પડે ને !’
આ સાંભળીને સ્વામીશ્રી કહે : ‘સારું, ચાલો, હવે આ લોકની દૃષ્ટિએ વાત કરો.’
થોડી વાતો પછી મુનિતિલક સ્વામી ફોનમાં આવ્યા અને કહે : ‘આપને હેપી બર્થ ડે.’
આ સાંભળીને સ્વામીશ્રી કહે : ‘હમણાં જ પેલાને વાત કરી એમ અમે તો આત્મારૂપ છીએ, સુખરૂપ છીએ.’
Vachanamrut Gems
Gadhadã I-50:
A Sharp Intellect
Thereupon Shriji Mahãrãj asked the munis, "One who possesses a sharp intellect attains Brahma. Can the intellect of one who is proficient in managing worldly affairs be called sharp, or not? Also, can the intellect of one who is very proficient in interpreting the Shãstras and the Purãns be called sharp, or not?"
The munis attempted to answer the question but were unable to do so satisfactorily.
Then Shriji Mahãrãj explained, "Some people may be extremely adept in worldly affairs, yet they do nothing at all to safeguard their own liberation. Others may know the precise meanings of the various Shãstras, Purãns and Itihãs scriptures, yet they too do nothing to safeguard their liberation. Therefore, they cannot be said to possess a sharp intellect; rather, they possess a blunt intellect. Conversely, a person who safeguards his liberation, even though he may possess only a limited intellect, should be considered to have a sharp intellect…"
[Gadhadã I-50]