પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-12-2010, મુંબઈ
સંપ્રદાયના ઇતિહાસમાં પહેલી જ વખત ભદ્રેશ સ્વામી D.Litt.ની પદવી મેળવી રહ્યા હતા. આ પહેલાં બીજા કોઈએ આ પદવી મેળવી ન હતી. સ્વામીશ્રીના સંકલ્પ અનુસાર સંસ્કૃતમાં તેઓએ મહાનિબંધ લખ્યો હતો. વળી, પ્રસ્થાનત્રયી ઉપર સ્વામિનારાયણ ભાષ્યની રચના કરી હતી. આ ભાષ્ય ઉપર જ તેઓને આ પદવી મળી હતી. આજે તેઓ અહીં આવ્યા હતા, એટલે તેઓનું હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું.
તેઓ સ્વામીશ્રીની પાસે આવીને પગે લાગ્યા ત્યારે સ્વામીશ્રી તરત જ બોલ્યા : ‘વિદ્વાન હોય એને તો આપણે પગે લાગવું પડે.’
સ્વામીશ્રીની મહિમા-દૃષ્ટિ સૌને સ્પર્શી ગઈ.
Vachanamrut Gems
Gadhadã I-49:
Focusing on God
Brahmãnand Swãmi then asked further, "By what means can one keep one's vrutti on God?"
Shriji Mahãrãj explained, "The means to achieve that is 'antardrashti'. 'Antardrashti' is to constantly look towards the form of the manifest God that one has attained…"
[Gadhadã I-49]