પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 28-4-2010, અમદાવાદ
‘ટાઇમ્સ આૅફ ઇન્ડિયા’ના લેખક હરિતભાઈ મહેતા સ્વામીશ્રીને મળવા આવ્યા. તેઓ કહે : ‘આજે હું આપનાં દર્શને આવ્યો. સભાખંડમાં પૂજામાં બેઠો. પૂજા વખતનો અનુભવ અદ્ભુત હતો. આપની જે વ્યવસ્થા એનો અનુભવ પણ અદ્ભુત હતો.’
Vachanamrut Gems
Gadhadã II-39:
The Unatonable Sin
“… However, to realise God as being formless is a sin much graver than even the five grave sins. There is no atonement for that sin.”
[Gadhadã II-39]