પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-4-2017, અમદાવાદ
સ્વામીશ્રીએ અભિષેક મંડપમ્માં ગુરુપરંપરાનાં દર્શન કર્યાં. પ્રસાદીખંડમાં આત્મસ્વરૂપદાસ સ્વામીએ પૂછ્યું : ‘તમે રોજ પાથરેલા પટ્ટા ઉપરથી નીચે ઊતરીને આ બાજુ દર્શન કરવા નજીક જાઓ છો તે કોનાં દર્શન કરો છો ?’
સ્વામીશ્રી કહે : ‘ભગતજી મહારાજની પ્રસાદીની વસ્તુઓનાં.’
આ પ્રસાદીની વસ્તુઓનાં દર્શન કરવામાં સ્તંભ નડતો હોવાથી સ્વામીશ્રી ત્યાં નજીક જતા હતા. તેઓ દર્શન કરે છે ત્યારે બધી જ સ્મૃતિઓને હૃદયમાં ભરીને દર્શન કરે છે, તેનું એક વિશિષ્ટ દર્શન થયું.
Vachanamrut Gems
Gadhadã II-14:
Without Conviction all Efforts are Pointless
“… But a person without such a conviction of God – even if he is a sincere renunciant and is vigilantly striving to eradicate lust, anger, avarice, etc. – will not be able to eradicate those vicious natures by his efforts alone. Ultimately, he will become evil and go to narak.”
[Gadhadã II-14]