પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-12-2010, મુંબઈ
આજે સવારના મંગળા આરતી પછીના સમયમાં જ સ્વામીશ્રીને સ્નાન કરવા જવાનું થયું. સ્વામીશ્રી રોજ કરતાં ઘણા વહેલા હતા, એટલે સંતોએ વિનંતી કરી કે ‘થોડો આરામ કરો, પછી સમય થાય ત્યારે જઈએ.’ પરંતુ સ્વામીશ્રીએ તરત જ કહ્યું : ‘સૂવા કરતાં ભજન કરીએ.’ એમ કહીને સ્વામીશ્રીએ ખુરશી ઉપર બેસીને માળા શરૂ કરી. લગભગ પચીસ મિનિટ સુધી સ્વામીશ્રીએ માળા કરી.
Vachanamrut Gems
Gadhadã I-45:
God has Form
"…Purushottam Bhagwãn always possesses a form; He is not formless. Those who do believe Him to be formless just do not understand."
[Gadhadã I-45]