પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-12-2010, મુંબઈ
બેલ્જિયમથી આવેલો એક પત્ર સ્વામીશ્રીએ ગઈકાલે વાંચ્યો હતો. એમાંની એક વિગત પૂછવાની હોવાથી ધર્મચરણ સ્વામીએ સ્વામીશ્રીને વાત કરી, એટલે સ્વામીશ્રીએ આખો પત્ર ફરીથી વાંચ્યો. જવાબ આપે એ પહેલાં એક ફોન આવી જતાં સ્વામીશ્રીએ ફોનમાં વાત કરી લીધી. ત્યાં વળી કાગળની વિગત ભુલાઈ ગઈ એટલે ફરીથી પત્ર વાંચ્યો. વૃદ્ધ અવસ્થામાં સ્વામીશ્રીની પોતાની શારીરિક પરિસ્થિતિ સાનુકૂળ ન હોવા છતાં, સ્વામીશ્રી કંટાળ્યા વગર મહિમાપૂર્વક સતત સેવારત રહીને સૌને સંતોષ આપે છે.
Vachanamrut Gems
Gadhadã I-44:
Means to Intense Love for God
Brahmãnand Swãmi then asked, "By what means can one develop such intense love for God?"
Shriji Mahãrãj replied, "Only by keeping profound association with the Satpurush can one develop intense love for God."
[Gadhadã I-44]