પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-4-2010, અમદાવાદ
જામનગરના પ્રમોદભાઈ પૂજારા ખૂબ જ સામાન્ય સ્થિતિના હરિભક્ત છે. તેઓને સ્વામીશ્રીનાં સ્વપ્નમાં દર્શન થયાં અને તેમાં સ્વામીશ્રીએ કહ્યું કે ‘કેલ્ક્યુલેટરની જરૂર છે ને મને મોકલી આપજે.’
સ્વામીશ્રીનો આદેશ ઝીલીને પ્રબોધભાઈએ બજારમાંથી કેલ્ક્યુલેટર ખરીદ્યું અને કુરિયરમાં મોકલી આપ્યું.
સ્વામીશ્રી આ વિગત જાણીને કહે : ‘કેલ્ક્યુલેટરનું શું કરવું ?’
ધર્મચરણ સ્વામી કહે : ‘જાની સાહેબને આપી દઈશું, એમના કામનું છે.’
સ્વામીશ્રીએ કેલ્ક્યુલેટરને હાથ અડાડ્યો ને કહ્યું : ‘આપી દેજો.’ પછી કહે : ‘આ તો સ્વપ્નામાં દર્શનની વાત છે.’ એમ કહીને સ્વામીશ્રી હસી પડ્યા.
Vachanamrut Gems
Vartãl-19:
A Devotee's Affection for God
“Once he has become a devotee of God, it would be improper for him to bear affection for anything except God. This is because, compared to the bliss of the abode of God, the pleasures of worldly vishays are like excreta…”
[Vartãl-19]