પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૮૮
મુંબઈ, તા. ૧-૭-'૬૧
તે જ દિવસે રાત્રે સભામાં આફ્રિકાના હરમાનભાઈએ યોગીજી મહારાજ જલદી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી, ત્યારે એક મોટેરા હરિભક્ત કહે, 'હું હરમાનભાઈની વાતને ટેકો આપું છું.' તે સાંભળી સ્વામીશ્રી તરત બોલ્યા કે 'ટેકો આપવો છે પણ દીકરો નથી આપવો !' સૌ એકદમ હસી પડ્યા. કોઈ મા-બાપ રાજીખુશીથી સ્વામીશ્રીને પોતાનો દીકરો સેવામાં અર્પણ કરે એ સ્વામીશ્રીને મન મોટામાં મોટી સેવા !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Vartãl-2:
Believing God to be the All-Doer Please Him
Thereupon Kãndãsji Patel of the village Bhuvã folded his hands and asked, “Mahãrãj, by what means does God become pleased?”
Shriji Maharaj replied, "If we do not malign God, then God becomes pleased. Then you may ask, 'What does it mean to malign God?' Well, God is the all-doer of this world. However, if one does not understand Him to be the all-doer and instead believes that it is kal that is the all-doer, or that it is maya, or that it is karma, or that it is swabhav that is the all-doer, then one is maligning God. This is because actually God is the all-doer. To ignore this and claim that only kal, karma, maya and swabhav are the all-doers of this world is serious slander against God."
[Vartãl-2]