પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-12-2010, મુંબઈ
આજે ભ્રમણ વખતે વડોદરાની આજુબાજુના પંથકના જૂનાં નામોની વાત નીકળતાં સ્વામીશ્રી કહે : ‘વડોદરાથી દક્ષિણમાં હોય એને કાનમ કહેવાય. પશ્ચિમ તરફ વાઘોડિયા, ડભોઈ વગેરે ચોર્યાસી કહેવાય. વડોદરા અને પાદરા તાલુકો વાકળ કહેવાય.’
સેવક સંતે કહ્યું : ‘ચાણસદમાં તો કાનમ અને વાકળ બેયની સીમ પડે છે.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘તો ચાણસદને શું કહેવાય ?’
સ્વામીશ્રી એકદમ હસતાં હસતાં કહે : ‘અધ્ધર તાલ.’ સ્વામીશ્રી સહજ નિઃસ્પૃહી છે.
Vachanamrut Gems
Gadhadã I-44:
Total Affection for God
Addressing the assembly, Shriji Mahãrãj asked, "What is the characteristic of having affection towards God?"
Thereupon Brahmãnand Swãmi attempted to describe the characteristic of affection but was unable to do so satisfactorily.
Hearing his reply, Shriji Mahãrãj commented, "You have not even come close to describing affection. You say it is remaining detached from the body and the brahmãnd, but that is not the characteristic of affection; rather, it is the characteristic of vairãgya. In actual fact, affection is constantly remembering God's form. That is called affection.
"A devotee with such total affection for God never has any thoughts other than those related to God. The extent to which he harbours desires other than those of God is the extent to which he lacks in his affection…"
[Gadhadã I-44]