પ્રેરણા પરિમલ
સૌના મિત્ર સ્વામીશ્રી
સાઉથ આફ્રિકામાં ડર્બનમાં બે બાળકો સ્વામીશ્રીનાં દર્શને નિયમિત આવતા. એકવાર એમાંનો એક જ બાળક આવ્યો. એટલે સ્વામીશ્રીએ એને પૂછ્યું, 'વિજય, આજે દેવેશ કેમ ન આવ્યો ?' સ્વામીશ્રીને બાળકો પર એવું હેત કે બાળકોનાં નામ પણ તેમને યાદ. તેઓ નામ દઈને બાળકોને બોલાવે.
વિજયે કહ્યું, 'બાપા ! આજે એ એના મિત્રને મળવા ગયો છે.'
સ્વામીશ્રી હસીને કહે, 'વાહ, તો હું યે એનો મિત્ર છું ને ! મને મળવા આવે એમ એને કહેજે.'
Vachanamrut Gems
Kãriyãni-12:
Listening to Discourses Destroys Desires for Vishays
"… Moreover, the mind does not become as free of desires for vishays by subjecting the body to austere observances such as tapta-kruchchhra, chãndrãyan or other vows as it does by listening to these discourses of God…"
[Kãriyãni-12]