પ્રેરણા પરિમલ
સત્સંગ સમુદાયનું કુટુંબ જેવું મમત્વ
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગને પ્રમુખસ્વામી મહારાજે એક વિરાટ કુટુંબની જેમ મહોરાવ્યો છે. સ્વામીશ્રીના જીવનમાંથી પળે પળે આ જ સંદેશ મહેકે છે.
એકવાર જમતાં જમતાં પણ સ્વામીશ્રીએ હરિભક્તો સાથે વાતચીત કરતાં એ જ ભાવની સુંદર પ્રેરણા આપીઃ 'આપણે સત્સંગ કરીએ છીએ પણ સત્સંગનું કુટુંબની જેમ મમત્વ રાખવું જોઈએ. મમત્વ રાખીને લાભ લઈએ તો સત્સંગમાં ક્યારેય ખોટું ન લાગે. સત્સંગ નિર્માનીપણે દાસભાવે કરવાનો છે. આપણે તો સત્સંગી છીએ. આપણે તો ઘરધણી જ છીએ. કદાચ અજ્ઞાનથી કોઈ બોલી જાય તો એને લીધે ઠાકોરજી સાથે સંબંધ શું કામ બગાડવા ? મતભેદ કદાચ હોય, પણ મંદિર માટે તો સમર્પણ જ રાખવું. આપણા ઇષ્ટદેવ બેઠા છે.'
જમતાં જમતાં સ્વામીશ્રીએ સત્સંગની આ પાયાની સમજણ સૌનાં હૈયામાં ઉતારી દીધી.
Vachanamrut Gems
Loyã-10:
Maya Causes Misery and Happiness
"… Similarly, to those who are non-believers, mãyã causes attachment and intense misery, while to a devotee of God, that same mãyã is the cause of intense happiness. Also, the entities that have evolved out of mãyã - the indriyas and the antahkaran, and their presiding demigods - all support the bhakti of God. Therefore, for a devotee of God, mãyã is not a cause of misery; it is a source of great happiness."
[Loyã-10]