પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-5-2017, અમદાવાદ
સ્વામીશ્રી ઝરૂખે સંતો-હરિભક્તોને દર્શન આપવા પધાર્યા ત્યારે ભક્તોને જોઈને બોલી ઊઠ્યા : ‘બધાને મળવાની બહુ ઇચ્છા થાય છે.’
સ્વામીશ્રીની આ ભાવના નીચે બેઠેલા સૌ ભક્તો સુધી પહોંચાડવા તાત્કાલિક માઇક મંગાવીને સ્વામીશ્રી આગળ ધરવામાં આવ્યું. સ્વામીશ્રી બોલ્યા : ‘બધાને દંડવત કરવાનું મન થાય છે, ખૂબ ઇચ્છા થાય છે મળવાની, પણ...’ બોલતાં બોલતાં સ્વામીશ્રી ભાવાર્દ્ર થઈ ગયા. આગળ બોલી ન શક્યા.
ગુરુ અને શિષ્યો વચ્ચે આવો આત્મીયતાસભર સંબંધ આપણી ગુરુપરંપરા સિવાય બીજે ક્યાં જોવા મળે ?
Vachanamrut Gems
Gadhadã II-21:
God - The Inspirer of Everything
“In fact, it is God who is the inspirer of everything – of place, time, karma and mãyã. It is He Himself who allows the factors of place, time, etc., to be predominant. Thus, they are all dependent upon God – just as the shishumãr chakra is dependent on the support of the Dhruv star; and just as all the subjects of a kingdom are dependent on their king…”
[Gadhadã II-21]