પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-5-2017, અમદાવાદ
આજે સ્વામીશ્રી અલ્પાહાર પૂર્ણ કરીને શતપદી કરતા હતા ત્યારે બ્રહ્મવિહારીદાસ સ્વામી કહે : “અત્યારનો સૌથી મોટો પડકાર યુદ્ધ નહીં, નેગેટિવ રહેવાનું વલણ છે.’ સંશોધનો કહે છે કે ‘જેટલા લોકો યુદ્ધથી મર્યા છે, તેનાથી વધુ લોકો નેગેટિવનેસ(નકારાત્મકતા)થી મર્યા છે.”
સ્વામીશ્રી સીધો જ ઉકેલ આપતાં કહે : “નેગેટિવનેસ ટાળવાનો ઉપાય આ - ‘In the joy of others lies our own’ (બીજાના આનંદમાં આપણો આનંદ છે) એ છે. અને બીજું નિર્દોષબુદ્ધિ.”
Vachanamrut Gems
Gadhadã II-13:
Realising the Divinity of God when in a Human Body
“Whoever meditates on the human form of that God sees the luminous, divine form seated in Akshardhãm. Such a person who meditates in this manner, traverses mãyã and attains the highest state of enlightenment. So, even though God assumes a human body, He is still divine, and the place where He resides is also nirgun. His clothes, jewellery, vehicles, attendants, food, drinks, etc. - in fact, any other objects which become associated with Him - are all nirgun. One who realises God’s form in this manner does not harbour any affection for the panchvishays, just like I do not. He becomes independent.”
[Gadhadã II-13]