પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૩૩
ગુલુ, તા. ૧૨-૩-'૭૦
સાંજે
શ્રી ગોર્ધનભાઈ ને ઘેર-ઉતારે યોગીજી મહારાજ નાસ્તો કરી રહ્યા હતા. આવે ટાણે સ્વામીશ્રી ઘણીવાર જૂની જૂની વાતો કરતા. આજે કહે, 'અમે અડવાળ ગયા હતા. ત્યાં હરિભક્તે કહ્યું, 'બટેટાનું શાક છે તે કરશું ને ?' અમે કહ્યું, 'અરે, કરો ને ! સારંગપુર ક્યાં શાક જ મળે છે. ઝોળી માગી લાવીએ છીએ. તે ઝોળીમાં શાક ક્યાંથી હોય ?'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-2.7:
Absolute Faith in the Words of God and His Sant
"… One who has faith has established absolute faith in the words of God and His Sant. Therefore, by the strength of his faith in God, he does not harbour any fear of death. Also, he believes, 'I have attained the manifest form of Purushottam Bhagwãn, and thus I am fulfilled.' "
[Loyã-2.7]