પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-12-2010, મુંબઈ
રાજેશભાઈ(રાણીપ)નો ફોન હતો. તેઓના સુપુત્ર નીરવને ત્યાં બાળકનો જન્મ થયો હતો. તેઓએ નામ પૂછ્યું. સ્વામીશ્રીએ ‘પાર્થ’ નામ રાખ્યું, એટલે રાજેશભાઈ કહે : ‘શિશુના કાને ફોન મૂકું છું. આપ એને આશીર્વાદ આપો.’
સ્વામીશ્રીએ પ્રેરણા-દીક્ષા આપતાં આ નવજાત શિશુને કહ્યું : ‘પાર્થ ! જય સ્વામિનારાયણ. તારું નામ પાર્થ છે, તો તું પાર્થ એટલે અર્જુન જેવો બળવાળો - શક્તિવાળો બનજે. મહારાજ તને બળ આપે અને સુખ-શાંતિ રહે. સારું ભણે ને ભક્તિ થાય અને સુખી થાવ તે આશીર્વાદ છે.’
Vachanamrut Gems
Gadhadã I-3.2:
Attain the abode of God
Vishnu-yãgs; annually celebrate Janmãshtami, Ekãdashi and other observances; and gather brahmachãris, sãdhus and satsangis on these occasions. After all, even if a sinner remembers these occasions at the time of his death, he will also attain the abode of God.”
[Gadhadã I-3.2]