પ્રેરણા પરિમલ
ઠાકોરજીના ચરણમાંથી આવે છે...
જામનગરના જૂના વેપારી શાંતિભાઈ તારની બાંધણી અને કિનખાબનાં કાપડમાંથી ઠાકોરજી માટે વાઘા બનાવીને લાવ્યા હતા. તેઓએ સ્વામીશ્રીને ઠાકોરજીના વાઘા ભેટ આપ્યા, તે જ દિવસે બહુ મોટો વકરો થયો.
તેમણે સ્વામીશ્રીને પગે લાગીને કહ્યું : 'આપના ચરણમાંથી બધું આવે છે.'
એકદમ સ્વામીશ્રી બોલી ઊઠ્યા : 'બધું ઠાકોરજીના ચરણમાંથી આવે છે. આપણે તો સેવક છીએ.'
સ્વામીશ્રીની દાસત્વ ભક્તિથી તેઓ ચકિત રહી ગયા.
Vachanamrut Gems
Panchãlã-5:
Being and Not Being Conceited
Thereupon Swayamprakãshãnand Swãmi asked a question: "When is conceit appropriate, and when is it not appropriate? When is humility appropriate, and when is it not appropriate?"
Shriji Mahãrãj replied, "It is appropriate to be conceited before one who spites Satsang, or speaks derogatorily of God or His great Sant. If a person does speak derogatorily, one should retaliate with words as sharp as an arrow, but in no way should one become humble before a non-believer. In such situations, that is appropriate. On the other hand, it is not appropriate to be conceited before God or His Sant. Before them, putting conceit aside, behaving as a servant of servants and becoming humble is the only appropriate behaviour."
[Panchãlã-5]