પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-4-2017, અમદાવાદ
સ્વામીશ્રી જમવા વિરાજ્યા એટલે વિવેકસાગરદાસ સ્વામીએ સ્વામીશ્રીને જમવાની રુચિ જાગે અને પ્રેરણા મળે તેવી વાતોનો પ્રવાહ વહાવ્યો. તેમાં યોગીબાપાની સ્મૃતિ કરતાં તેઓ કહે : ‘યોગીબાપા કહેતા, મને સૂકીભાજી બહુ ભાવે, અને રસોઈમાં પૂરણપોળી બહુ ભાવે... એમ આપને શું ભાવે ?’
સ્વામીશ્રી હસીને કહે : ‘એવું વિચાર્યું જ નથી.’
અહો ! શું નિઃસ્વાદીપણાની પરાકાષ્ઠા !!
વિવેકસાગરદાસ સ્વામી બોલી ઊઠ્યા : ‘એમાં વિચારવું જ ન પડે... એ તો ખબર જ હોય ને ?’
સ્વામીશ્રી કહે : ‘જીભને પૂછીને નહીં, પેટને પૂછીને જમું છું.’
Vachanamrut Gems
Gadhadã II-13:
Through the Satpurush One Understands the Nature of God is the Scriptures
“However, such discourses regarding the nature of God cannot be understood by oneself even from the scriptures. Even though these facts may be in the scriptures, it is only when the Satpurush manifests on this earth, and one hears them being narrated by him, that one understands them. They cannot, however, be understood by one’s intellect alone, even from the scriptures.”
[Gadhadã II-13]