પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-12-2010, મુંબઈ
સ્વામીશ્રી ભોજન અંગીકાર કરી રહ્યા હતા. એ દરમ્યાન બલરામ ભગતે શ્રીજીમહારાજે હળવદમાં બેસીને ત્રણ મણ સાકર આરોગી એ પ્રસંગની વાત કરીને કહ્યું : ‘આપ પણ મહારાજનું સ્વરૂપ છો, તો આપ પણ કંઈક વધારે જમો.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘એ તો ભગવાન હતા. એટલે થોડામાંથી મોટું કરે અને મોટામાંથી થોડું પણ કરી શકે. એ કરે એ આપણાથી ન થાય.’
કૃષ્ણવલ્લભ સ્વામી કહે : ‘બીજું બધું ભલે પડ્યું રહે, પણ જે ખીચડી છે એ તો જમી જાવ.’
બલવીર ભગત કહે : ‘મહારાજને આવું કહેવું નહોતું પડતું.’
બલરામ ભગત કહે : ‘મહારાજ તો હરિભક્તોના મનોરથ પૂરા કરતા હતા.’
સ્વામીશ્રી કહે : ‘એ તો ભગવાન હતા ને ! ભગવાન તો બધું કરી શકે.’
બલરામ ભગત કહે : ‘એ જ શ્રીજીમહારાજ આપમાં વિરાજમાન છે, તો આપ પણ એવું કરો ને !’
સ્વામીશ્રી કહે : ‘બધું એમની ઇચ્છા પ્રમાણે થાય છે.’
આટલું કહીને ગોળી ગળતાં ગળતાં સ્વામીશ્રી કહે : ‘ખીચડી ક્યાંથી જાય ? આ ગોળીઓ લેવામાં જ પેટ ભરાઈ જાય છે.’
Vachanamrut Gems
Gadhadã I-58:
Means to Please the Holy Sadhu
Ãnandãnand Swãmi asked further, "How can a person please such a great Purush?"
Shriji Mahãrãj explained, "First of all, he must be honest with that great Sant. He must also forsake lust, anger, avarice, infatuation, matsar, egotism, jealousy, arrogance, and all desires and cravings. Moreover, he should behave as a servant of the Sant and maintain a constant effort to eradicate egotism from his heart. While doing so internally, he should physically continue to bow to everyone as well. As a result, the great Sant will become pleased with him."
[Gadhadã I-58]