પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-12-2010, મુંબઈ
મુલાકાત દરમ્યાન એક યુવક દર્શને આવ્યો. માનસિક રીતે થોડાક ધૂની આ યુવકે સ્વામીશ્રી ઉપર એક પત્ર લખ્યો હતો. એ પત્ર સ્વામીશ્રીને આપ્યો અને કહ્યું : ‘લાંબું આયુષ્ય કઈ રીતે થાય એના મુદ્દા મેં આ લખ્યા છે, આપ વાંચજો.’ સ્વામીશ્રીએ એ પત્ર લેવડાવ્યો અને ભોજન પછી આખો પત્ર પ્રેમથી વાંચ્યો પણ ખરો, એની ભક્તિ સ્વીકારી.
Vachanamrut Gems
Gadhadã I-58:
Fruits of Divine Favour
Ãnandãnand Swãmi then asked, "How can such unfavourable sanskãrs of the past be eradicated?"
Shriji Mahãrãj answered, "If the extremely great Purush becomes pleased upon a person, then regardless of how unfavourable the person's sanskãrs may be, they are all destroyed. Moreover, if the great Purush is pleased, a beggar can become a king; regardless of how unfavourable a person's prãrabdha may be, it becomes favourable; and regardless of how disastrous a misfortune he is to face, it is avoided."
[Gadhadã I-58]