પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-12-2010, મુંબઈ
મુલાકાતો દરમ્યાન અતુલભાઈ તથા ભરતભાઈ દાવડા દર્શને આવ્યા. બંને ભાઈઓની સંસ્થાના બાંધકામમાં વિશેષ સેવા રહી છે. ખાસ કરીને કોઈ જૂનું સ્ટ્રક્ચર તોડવું હોય એનાં મશીનો તેઓ રાખે છે.
આ વાત કરતાં અભયસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું : ‘સંસ્થામાં કામ લાગે છે. બધે જ તોડફોડ કરે છે.’
સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘તોડફોડ શબ્દ ન બોલવો, રિપૅરિંગ બોલવાનું.’
Vachanamrut Gems
Gadhadã I-57:
Power of Jiva
"… After all, the jiva is extremely powerful. The mind and indriyas are all merely the kshetra, whereas the jiva is their kshetragna; it can achieve whatever it attempts."
[Gadhadã I-57]