પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 18-12-2010, મુંબઈ
સ્વામીશ્રીના સ્વાસ્થ્યની જાણ થતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખાસ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીને મળતાં જ તેઓ કહે : ‘આપ આ ઉંમરે પણ શ્રમ બહુ લો છો !’
સ્વામીશ્રી કહે : ‘ભગવાન તબિયત સારી રાખે ત્યાં સુધી ભગવાનનું કામ કરવાનું જ છે ને !’
Vachanamrut Gems
Gadhadã I-38:
Mental Detachment
"Furthermore, a householder should engage in worldly activities physically, but mentally - just like the renunciant - he should also remain free of worldly desires and contemplate on God. Also, he should engage in social activities according to the command of God…"
[Gadhadã I-38]