પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૧૧
નૈરોબી, તા. ૧૨-૨-'૭૦
એક ભાઈ યોગીજી મહારાજનાં દર્શને આવ્યા. 'વર્તમાન ધરાવો' સ્વામીશ્રીએ એમને કહ્યું.
એણે ના પાડી. સ્વામીશ્રીએ ફરી આગ્રહ કરી જોયો. એણે ફરી ના પાડી. ત્યારે સ્વામીશ્રીએ એને કહ્યું :
'હવે આશીર્વાદ તો લ્યો. એમાં શું વાંધો છે ?' એમ કહી થાપો આપી, આશીર્વાદ દીધા.
'જીવ ઉપર અકારણ દયા ! એવું ભગવત્સ્વરૂપ સંતનું બિરુદ, સ્વામીશ્રી કેમ ચૂકે ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-13:
Faith Through the Scriptures
The munis replied, "No action of God is outside the scriptures. So, Mahãrãj, what is the reason behind a person developing faith and then losing it?"
Shriji Mahãrãj explained, "Whosoever develops faith in God does so only through the scriptures. Why? Because the scriptures describe the characteristics of God as well as the characteristics of the Sant. So, only faith developed through the scriptures remains staunch. On the other hand, faith developed by one's own mind, without the help of the scriptures, eventually dissolves."
[Sãrangpur-13]