પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-4-2017, કોલકાતા
સ્વામીશ્રી અલ્પાહાર ગ્રહણ કરવા વિરાજ્યા. મંદબુદ્ધિના લોકોની વાતો નીકળી. અલગ અલગ સ્થાનોએ મંદબુદ્ધિના લોકો કેવા હતા, શું કરતા, તે વાતોમાં, અક્ષર ભુવનમાં એક આવો ગાંડો હતો તેની વાત થઈ. સ્વામીશ્રી કહે : ‘પણ ઠાકોરજીને દંડવત કરતો - 15, 20 અને કોઈ વાર 25...!’
સ્વામીશ્રીએ તેનો ગુણ શોધી કાઢ્યો, સૌને રૂડી રીત શીખવી દીધી. સ્વામીશ્રી વર્તનની વ્યાસપીઠ ઉપર બેસીને વાતો કરે છે એટલે તેની ધારી અસર થાય છે.
Vachanamrut Gems
Gadhadã II-13:
Rebuking for the Benefit of Others
“One who has realised this fact harbours only pure intentions. Just see, I have absolutely no selfish expectations from My paramhansas and satsangis. The only reason I may call someone, rebuke someone or send someone away is that if by any means one realises this fact, it will be very beneficial to them. So, all of you should firmly imbibe this discourse.”
[Gadhadã II-13]