પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-12-2010, મુંબઈ
એક મુમુક્ષુએ સ્વામીશ્રીને કહ્યું : “મારાં પત્ની મને વારંવાર પૂછે છે કે ‘તમને અત્યારે આટઆટલા પ્રશ્નો છે છતાં ચિંતા નથી થતી ?’ ત્યારે હું એને કહું છું કે ‘બાપા બેઠા છે ને !’ તો એ કહે : ‘તમને તો બધી જ વાતમાં બાપાને આગળ ઢસડવાની ટેવ પડી ગઈ છે.”
આ સાંભળીને હસતાં હસતાં સ્વામીશ્રી કહે : ‘ભગવાન ઉપર છોડીએ એટલે ભગવાન બધું કરે.’
Vachanamrut Gems
Gadhadã I-56:
Glory of Upasana
Shriji Mahãrãj replied, "Many people become realised yogis, many become omniscient, many become demigods, and thus attain countless types of greatness, including the highest state of enlightenment. All this is achieved through the force of the upãsanã of God. Without upãsanã, though, nothing can be accomplished. Therefore, the distinction between ãtmã and non-ãtmã cannot be realised by merely understanding the distinction as given in the scriptures; nor can it be realised by listening to discourses from a senior sãdhu and deciding in one's mind, 'I shall now distinguish between ãtmã and non-ãtmã.' Rather, it is the extent of a person's faith in his Ishtadev - God - that determines how much distinction between ãtmã and non-ãtmã he cultivates. In fact, without using the strength of his Ishtadev, no spiritual endeavours can be fulfilled.
[Gadhadã I-56]