પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-12-2010, મુંબઈ
ભૂમિભ્રમણના વચલા તબક્કામાં સ્વામીશ્રી ખુરશી ઉપર વિરાજમાન હતા. એ દરમ્યાન જયપુરથી આવેલા ફિઝિયોથેરાપિસ્ટ બાલમુકુંદે સ્વામીશ્રીને કહ્યું : ‘આપ જ્યારે ચાલો છો ત્યારે છાતી કાઢીને ચાલવું. આમ નીચે જોઈને નહીં.’
સ્વામીશ્રી તરત બેઠાં બેઠાં છાતી કાઢતા હોય એવો અભિનય કરીને જ કહે : ‘छाती काढ के चलने में घमंड आ जाता है। इसलिए नीचे देख के चलना ही अच्छा है।’
Vachanamrut Gems
Gadhadã I-56:
Pleasing God
"…Therefore, devotees of God should not harbour any form of vanity whatsoever. That is the only means to please God…"
[Gadhadã I-56]