પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-5-2010, અમદાવાદ
ભોજન દરમ્યાન પુરુષોત્તમચરણ સ્વામીએ ગોંડલની પાણીની તંગી સંબંધી માહિતી સ્વામીશ્રીને આપી કે આખા ગોંડલમાં પાણીની તંગી છે, મંદિરમાં પણ અત્યારે ખૂબ તકલીફ છે. તે અંગે થોડીક વ્યવસ્થા વિચારીએ છીએ. તરત જ સ્વામીશ્રી કહે : ‘આપણા એકનું નહીં, સૌનું કરો, તો બરાબર સચવાય.’
સ્વામીશ્રીએ અદ્ભુત મર્મસૂત્ર કહી દીધું.
Vachanamrut Gems
Vartãl-11:
Do not Keep Egotism It has Detrimental Effects
“Also, one should never keep egotism of any sort before God or His devotee. Why? Because egotism is the cause of anger, matsar, jealousy and slander. In fact, even the bhakti of an egotist is said to be demonic. Moreover, if a person oppresses a devotee of God, then even if he himself is a devotee, he should be known to be a demon. My nature is such that I detest even the sight of one who harms a Brãhmin, a meek person or a devotee of God. Such a person will never attain My company, either in this realm or in other realms.”
[Vartãl-11]