પ્રેરણા પરિમલ
બધું જ દિવ્ય છે...
હર્ષદ ચાવડા પ્રમુખસ્વામી મહારાજને કહે, 'જોગી બાપા જમવા બેસે ત્યારે મને ઘણી વખત કહે, પ્રમુખસ્વામીને બોલાવી લાવો.' એક વાર તો આપે ઉપવાસ કર્યો હતો તો ય કહે કે બોલાવી લાવો.'
વળી, આગળ વાત કરતાં હર્ષદભાઈ ચાવડા કહે, 'યોગી મહારાજની રીત કરતાં આપની રીત જુ દી છે. એ મને સમજાતું નથી.'
સ્વામીશ્રી કહે, 'યોગીજી મહારાજ તો અલૌકિક ને દિવ્ય પુરુષ હતા. બોલવું ચાલવું બધું દિવ્યતમ દિવ્યતમ.... ભવ્યતમ ભવ્યતમ... એમને લીધે જ બધું કામ થાય છે. એટલે આપણામાં તો એમના જેવી રીત ક્યાંથી હોય ? આપણે તો હજી શીખીએ છીએ.
સ્વામીશ્રીની હૃદયની ભાવના સાહજિક રીતે અત્યારે વ્યક્ત થઈ રહી હતી.
Vachanamrut Gems
Loyã-1:
Even a Trace of Anger Leads to Misery
Then Shuk Muni asked, "Mahãrãj, if a slight trace of anger arises but is then suppressed, is such anger obstructive, or not?"
Shriji Mahãrãj replied, "If a snake were to appear in this assembly at this moment, then even if it does not bite anyone, everyone would still have to rise and scatter; there would be panic in everyone's heart. Furthermore, if a tiger were to come and roar at the outskirts of a village, then even if it does not harm anyone, all would feel terror within, and no one would come out of their homes. Similarly, even if a trace of anger were to arise, it would still be a source of extreme misery."
[Loyã-1]