પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 25-12-2010, મુંબઈ
પત્રવાંચન દરમ્યાન એક સંતનો ફોન આવ્યો. તેઓ કહે : ‘થોડું ભણેલો છું અને ભણેલાની સભામાં વાત કરવા જવાનું છે.’
સ્વામીશ્રી કહે : ‘એમાં કાંઈ વાંધો નહીં, કથા-વાર્તા કરવામાં ક્યાં ખોટ જવાની છે ? આપણે તો આત્મારૂપ છીએ. ભગવાનને સંભારીને બોલજો. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ રાજી થશે.’
Vachanamrut Gems
Gadhadã I-56:
Overcoming Vanity
Muktãnand Swãmi then asked, "Mahãrãj, by what method can a person overcome the vanity which arises due to gnãn, vairãgya, bhakti, and other noble virtues?"
Shriji Mahãrãj replied, "If, while realising the greatness of God's devotees, he physically bows down to them, serves them menially, recognises thoughts of vanity when they arise in his heart and maintains the force of thought, then vanity is eradicated."
[Gadhadã I-56]