પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૭૨
કંપાલાથી લંડન, તા. ૨૩-૫-૧૯૭૦
અહીં આવ્યા પછી રોજ તડકો સારો નીકળતો. કોઈકે કહ્યું કે 'લંડનમાં બધા સૂરજ જોઈને રાજી થાય. સૂરજનાં દર્શન કરવા નીકળે, એને જ ભગવાન માને...'
'આપણે પણ સૂરજને ભગવાન જ માનીએ છીએ. હું પણ પગે લાગું છું કે હમણાં એક મહિના સુધી અહીં દર્શન દેજે, તડકો પડજે...' એમ ગમ્મત કરતાં યોગીજી મહારાજે કહ્યું. (ઠંડું હવામાન એમને જરા પણ માફક નહોતું.)
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-20:
Attributes of one who is Atmic-Conscious
“… Specifically, then, a person whose vision is facing inwards toward the ãtmã has no regard for his body, indriyas or antahkaran…”
[Gadhadã II-20]